આજનું હવામાન : વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય ! ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ આજે 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ આજે 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠે 40થી50 કિમી ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરવાની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે બંદરો પર ત્રણ નંબરનું સિગ્ન લગાવવામાં આવ્યું છે.
અંબલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી
હવામાન શાસ્ત્રી અનુસાર આજે ધોધમાર વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 26 ઓગસ્ટથી રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવશે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ અંબાલાલ પટેલે વ્યક્ત કર્યા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

