AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, મહિલા સુપરવાઇઝર જોડે વિદ્યાર્થીઓએ ગેરવર્તણૂક કર્યાની ફરિયાદ

વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે.એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની શરમજનક કરતૂત સામે આવી છે.બીકોમની પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ મહિલા સુપરવાઇઝર સાથે ગેરવર્તણૂક કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.છેલ્લા ચાર દિવસથી કેટલાક વિદ્યાર્થીઓએ યુવા મહિલા સુપરવાઇઝર સાથે અભદ્ર વર્તન કરવા હોવાની ફરિયાદને આધારે ડીને ક્લાસરૂમની મુલાકાત લીધી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 11:26 PM
Share

વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે.એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની શરમજનક કરતૂત સામે આવી છે.બીકોમની પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ મહિલા સુપરવાઇઝર સાથે ગેરવર્તણૂક કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.છેલ્લા ચાર દિવસથી કેટલાક વિદ્યાર્થીઓએ યુવા મહિલા સુપરવાઇઝર સાથે અભદ્ર વર્તન કરવા હોવાની ફરિયાદને આધારે ડીને ક્લાસરૂમની મુલાકાત લીધી હતી અને ગેરવર્તણૂક કરતા ત્રણ વિદ્યાર્થીઓને વોર્નિંગ આપી હતી.એટલું જ નહીં ત્રણેય વિદ્યાર્થીઓ પાસે માફી પત્ર પણ લખાવ્યો હતો.

આ પણ વાંચો : Breaking News : મહેસાણા દૂધસાગર ડેરીના ઘીના સેમ્પલ ફેઇલ જતા 36.75 લાખનો દંડ ફટકારાયો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">