AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની SP વિરુદ્ધ ફરિયાદ મુદ્દે ગરમાઈ રાજનીતિ, જિલ્લા ભાજપ પ્રમુખે લગાવ્યા ગંભીર આક્ષેપ

Banaskantha:વાવથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે SP વિરુદ્ધ કરેલી ફરિયાદ મુદ્દે હવે રાજનીતિ તેજ થઈ છે. જિલ્લા ભાજપ પ્રમુખે SPની કામગીરીને બિરદાવી કોંગ્રેસ પર બુટલેગરોને બચાવવા અને પોલીસ પર દબાણ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 4:59 PM
Share

બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે SP સામે કરેલી ફરિયાદ બાદ રાજકારણ ગરમાયુ છે. જિલ્લા ભાજપ પ્રમુખે SP સામે થયેલી ફરિયાદ બાદ SPની કામગીરીને બિરદાવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ગેનીબેન સહિત કોંગ્રેસ સામે સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યુ કે રાહુલ ગાંધીની કોંગ્રેસ દારૂના બુટલેગરોને બચાવી રહી છે. કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય બુટલેગરને બચાવવા પોલીસ અને રાજ્ય સરાકર પર દબાણ લાવી રહી છે. એક તરફ સરકાર ડ્રગ્સ અને દારૂ સામે કડક હાથે કામ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ બુટલેગરોને છાવરતી હોવાનો પણ જિલ્લા ભાજપે ગંભીર આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : Banaskantha : પોલીસ કોંગ્રેસ કાર્યકરોને ખોટા કેસ કરી ફસાવે છે, ગેનીબેન ઠાકોરે કલેક્ટરને કરી રજૂઆત, જુઓ Video

જિલ્લા ભાજપ પ્રમુખના આક્ષેપ સામે ગેની બેનનો વળતો પ્રહાર

બીજી તરફ ગેનીબેન ઠાકોરે પણ જિલ્લા ભાજપ પ્રમુખ પર વળતો પ્રહાર કર્યો છે. ગેનીબેનએ આક્ષેપ કર્યો કે જનતા જાણે છે કે બુટલેગરોને છાવરવાનું કામ કોણ કરે છે ? બનાસકાંઠાથી ગાંધીનગર સુધી હપ્તા કોણ લે છે ? આ સાથે તેમને પોતાની પાસે બુટલેગરોનું લિસ્ટ હોવાનુ અને સમય આપે તો તમામ વિગતો આપવાનો દાવો પણ કર્યો છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">