આજનું હવામાન : આજે સુરત સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી સાબરકાંઠા, અમદાવાદ, આણંદ,બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, અને બોટાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.રવિવારની વાત કરીએ, તો દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

| Updated on: Nov 25, 2023 | 9:49 AM

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજના કારણે આજે શનિવારે રાજ્યના વાતાવરણમાં આવે તેવી શક્યતા છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી સાબરકાંઠા, અમદાવાદ, આણંદ,બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, અને બોટાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.રવિવારની વાત કરીએ, તો દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે આગામી સોમવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવા વરસાદ વરસે તેવી સંભાવના છે.આ ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના છે.આ સિવાય મધ્ય ગુજરાતમાં આણંદ અને ભરૂચ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદવાદ, બનાસકાંઠા, છોટાઉદેપુર,કચ્છ,મહેસાણા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મોરબી, નર્મદા, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો અરવલ્લી, ભરુચ, દાહોદ,ખેડા, મહીસાગર,પંચમહાલ,પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Follow Us:
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
g clip-path="url(#clip0_868_265)">