આજનું હવામાન : આજે રાજ્યભરમાં રહેશે વાદળછાયું વાતાવરણ, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે ઠંડીનું પ્રમાણ, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો સાબરકાંઠા, કચ્છ, દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લામાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આણંદ,છોટાઉદેપુર, ગીર સોમનાથ, નર્મદા, સુરેન્દ્રનગર,વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાબરકાંઠા,મહેસાણા, મહીસાગર, કચ્છ, ગાંધીનગર, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ,અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, ખેડા, મોરબી, નર્મદા,પંચમહાલ,રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ તાપી, દેવભૂમિ દ્વારકામાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના.
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

