Gujarat : રાજ્ય સરકારનો દર્દીઓના હિતમાં નિર્ણય, હવે 40 હજાર વધારે દર્દીઓની OPD થઈ શકશે

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં (govt hospital) પહેલા છ કલાક જ દર્દીઓને OPDમાં સારવાર મળતી હતી અને રોજ સવા લાખ દર્દીઓ લાભ મેળવતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 10:04 AM

રાજ્ય સરકારે (Gujarat Govt) દર્દીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.ગુજરાતના તમામ CHC, PHC, મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં OPDના સમયમાં 2 કલાકનો વધારો કરાયો.રાજ્યમાં દર્દીઓને હવે સવારે 9 થી 1 અને સાંજે 3થી 7 સુધી OPDનો લાભ મળશે. જ્યારે 60 વર્ષથી ઉપરના દર્દી માટે અલગ લાઈન અને ખાસ OPD શરૂ કરાશે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં (govt hospital) પહેલા છ કલાક જ દર્દીઓને OPDમાં સારવાર મળતી હતી અને રોજ સવા લાખ દર્દીઓ લાભ મેળવતા હતા.

આરોગ્ય સચિવે સ્ટાફની નવી ભરતી અંગે કરી સ્પષ્ટતા

જો કે હવે બે કલાકનો સમય વધતા વધુ ચાલીસ હજાર દર્દીઓનું નિદાન થઈ શકશે. રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે (manoj Agrwal)  સ્ટાફની અછત હોય તો નવી ભરતી કરવાની પણ સ્પષ્ટતા કરી. જ્યારે દૂરથી આવતા દર્દીઓના સગાને સરકાર બે ટાઈમ ભોજન ઉપલબ્ધ કરાવશે. રાજ્ય સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી દર્દીઓના સગાને ભોજનની સુવિધા મળશે.

વધુમાં અગ્રવાલે જણાવ્યુ કે, રાજયમાં 450 ઉપરાંત સી.એચ.સી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો અને મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો કાર્યરત છે.જેમાં હાલ ની ઓ.પી.ડી માં દરરોજ 1.25 લાખથી 1.30 લાખ નાગરિકો ઓ.પી.ડીનો લાભ મળે છે.આ બે કલાકનો સમય વધારવાના લીધે દરરોજના 35 થી 40 હજાર દર્દીઓની OPD થઈ શકશે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">