Gujarat Election 2022 : દરિયાપુર કોંગ્રેસ ઉમેદવારે ભાજપના ઉમેદવાર કૌશીક જૈન વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરીયાદ કરી

Gujarat Election 2022 :  અમદાવાદમાં દરિયાપુર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. જેમાં ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશીક જેન સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદ મુજબ કૌશિક જૈન ચૂંટણી પ્રચારમાં હોમગાર્ડ જવાનોને સિવિલ ડ્રેસમાં રાખે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 8:04 PM

Gujarat Election 2022 :  અમદાવાદમાં દરિયાપુર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. જેમાં ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશીક જેન સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદ મુજબ કૌશિક જૈન ચૂંટણી પ્રચારમાં હોમગાર્ડ જવાનોને સિવિલ ડ્રેસમાં રાખે છે. તેમજ હોમગાર્ડને ધાકધમકી આપી પ્રચારમાં હાજર રાખવામાં આવે છે. ભાજપાના ઉમેદવાર દ્વારા રાઇફલ ક્લબનો પ્રચાર માટે દુર ઉપયોગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાયફલ ક્લબ ખાતે હોમગાર્ડ કૌશિક જૈન તથા 1500 માણસોના જમણવાર સાથે મિટિંગ રાખવામાં આવી હતી.

ભાજપના ઉમેદવારના કાર્યાલયે ચાલતા રસોડાના ખર્ચનો હિસાબ લેવા રજૂઆત કરવામાં આવી

ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશીક જૈન  સામેની  ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, રાયફલ  ક્લબના સીસીટીવી ચેક કરી યોગ્ય કાર્યવાહી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગ કરી છે. તેમજ ભાજપના ઉમેદવારના કાર્યાલયે ચાલતા રસોડાના ખર્ચનો હિસાબ લેવા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે કાર્યાલયની ચોવિસ કલાક વિડિયોગ્રાફી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગ કરી છે.

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">