Gandhinagar : આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક, CM મુંબઈથી આવશે ગાંધીનગર, જુઓ Video

આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠળ મળશે. કેબિનેટની બેઠકમાં વડા પ્રધાનની ગુજરાતની મુલાકાત અને કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 11:17 AM

રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠળ મળશે. બેઠકમાં કમોસમી વરસાદ, પાક વળતર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. PM મોદીના ગુજરાત પ્રવાસ અંગે પણ આજની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે. ગઈકાલે બુધવારે કેબિનેટની બેઠક યોજાવાની હતી પરંતુ CM ભૂપેન્દ્ર પટેલ મુંબઈ હોવાથી બેઠક રદ થઈ હતી. આજે તેઓ મુંબઈથી પરત ફરી બેઠકમાં હાજરી આપશે.

આ પણ વાંચો : Gandhinagar : ખરીફ ઋતુમાં ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે તેને અનુલક્ષીને કૃષિમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક, બીજ નિગમના અધિકારીઓ રહ્યા હાજર

બુધવારે કેબિનેટની બેઠક રદ કરાઈ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજ પટેલની સારવાર અર્થે મુંબઈમાં હોવાથી ગઈકાલે કેબિનેટની બેઠક મળી ન હતી. સીએમના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હોવાથી મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અનુજ પટેલને રવિવારે બપોર બાદ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમને અમદાવાદ વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેમને ઍર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ હિંદુજા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
પોરબંદરના રાણાવાવ પંથકના ધોધમાર વરસાદ વરસ્યો
પોરબંદરના રાણાવાવ પંથકના ધોધમાર વરસાદ વરસ્યો
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ
g clip-path="url(#clip0_868_265)">