કચ્છ : ભચાઉના લલીયાણામાં ઘાસ ભરેલા ટેમ્પોમાં લાગી આગ, જુઓ વીડિયો

ટેમ્પોમાં આગ લાગતાં ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટેમ્પોને તળાવમાં ઉતારી દીધો હતો. જેસીબીની મદદથી ટેમ્પોમાં પાણી છાંટીને આગ ઓલવવામાં આવી હતી. તો ઘાસનો જથ્થો પણ ટેમ્પોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઈવરની સૂઝબૂઝથી ઘાસ ભરેલા ટેમ્પોમાં આગ લાગવા છતાં ટેમ્પોને વધુ નુકસાન થયું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 5:37 PM

કચ્છના ભચાઉના લલીયાણા ગામે ઘાસનો જથ્થો ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વીજ વાયરને અડી જતા ઘાસ ભરેલો ટેમ્પો સળગવા લાગ્યો હતો. જો કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટેમ્પોને તળાવમાં ઉતારી દીધો હતો.

આ પણ વાંચો અમેરિકાના રાજકારણમાં ગુજરાતીનું વર્ચસ્વ, વધુ એક ભારતીય મૂળનો નાગરિક પહોંચશે સંસદ!

ત્યાર બાદ નજીકમાં રહેલા જેસીબીની મદદથી ટેમ્પોમાં પાણી છાંટીને આગ ઓલવવામાં આવી હતી. તો ઘાસનો જથ્થો પણ ટેમ્પોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ડ્રાઈવરની સૂઝબૂઝથી ઘાસ ભરેલા ટેમ્પોમાં આગ લાગવા છતાં ટેમ્પોને વધુ નુકસાન થયું નથી.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">