AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા, પોતાના જ દોહિત્રએ ખેલ્યો ખૂની ખેલ

નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા, પોતાના જ દોહિત્રએ ખેલ્યો ખૂની ખેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2023 | 7:22 PM
Share

છેલ્લા 15 વર્ષથી PSIનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો. આ દરમિયાન પરિવારમાં પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારે PSI સહિત પત્ની અને પુત્રની અમેરિકામાં તેમના દોહિત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી છે. ન્યુયોર્ક પોલીસે 23 વર્ષના ઓમ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે.

નવસારીમાં ફરજ બજાવી ચૂકેલા PSIના પરિવારની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. દોહિત્રે જ PSI સહિત પત્ની અને પુત્રની કરી હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં આ ઘટના બની છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો નવસારી : કમોસમી વરસાદે સર્જી તબાહી, 50થી વધુ વૃક્ષો ધરાશાયી, ઘરોના છાપરા ઉડ્યા, જુઓ વીડિયો

મળતી માહિતી અનુસાર, છેલ્લા 15 વર્ષથી PSIનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો. આ દરમિયાન પરિવારમાં પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારે PSI સહિત પત્ની અને પુત્રની અમેરિકામાં તેમના દોહિત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી છે. ન્યુયોર્ક પોલીસે 23 વર્ષના ઓમ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે.

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">