ગાંધીનગરમાં આગામી 17 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ, જાણો ક્યા કારણોસર લગાવાયા નિયંત્રણો

ખેડૂતોએ (Farmers) હાલ સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, જો પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 12:48 PM

ગાંધીનગરમાં (Gandhinagar) ખેડૂતો અને સરકારી કર્મચારીઓનું (Gov employe) આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે.આગામી 17 સપ્ટેમ્બર સુધી આ કર્ફ્યુ લાદવામાં આવ્યુ છે.અલગ- અલગ વિરોધ પ્રદર્શનને (Protest) કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ગાંધીનગરમાં રેલી અને સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.

સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી

આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે માત્ર વચન નહીં પરંતુ લેખિત ખાતરી બાદ જ આંદોલન સમેટાશે.તો બીજી તરફ સચિવાલય (Sachivalay) સંવર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે.સચિવાલય ફેડરેશને નાણાપ્રધાન પાસે મુલાકાત માટે સમય માગ્યો છે.તો ખેડૂતોએ (Farmers) પણ સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.તો હાલ ખેડૂતોએ પણ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.જેના કારણે ગાંધીનગર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામા આવ્યો છે.

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">