Surat દારુની મહેફિલ માણતી બે મહિલા સહીત 11 ઝડપાયા

Surat અલથાણ રોડ ઉપર આવેલ શુભમ પાર્ટી પ્લોટમાં બે મહિલા સહીત 11 લોકો દારુની પાર્ટી માણતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.

| Updated on: Mar 17, 2021 | 10:42 AM

Surat દારુબંધીને વરેલા ગુજરાતમાં અવારનવાર દારુની મહેફિલ માણતા ઝડપાયા હોવાના સમાચાર આવતા રહે છે. આવા જ વધુ એક સમાચાર સુરતથી સામે આવ્યા છે. સુરતના અલઠાણ રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટમાં દારુની મહેફિલ માણતા 11 લોકોને પોલીસે પકડી પાડ્યા છે. ઝડપાયેલા 11 વ્યક્તિઓમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. સુરતના અલઠાણ રોડ ઉપર આવેલા કેશવ પાર્ટી પ્લોટમાં લોકો એકઠા થઈને દારુની મહેફિલ માણતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ખટોદરા પોલીસે દરોડા પાડતા,
કેશવ પાર્ટી પ્લોટમાંથી દારુની મહેફિલ માણતી બે મહિલા સહીત કુલ 11 વ્યક્તિઓ પાસેથી બિયર અને દારુની બોટલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">