AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્વારકાધિશના જન્મોત્સવ નિમીત્તે દ્વારકામાં ગુગળી બ્રાહ્મણની બહેનો દ્વારા તૈયાર કરાયા ખાસ 11 જાતના ભોગ- Video

રાજાધિરાજના જન્મોત્સવની ઉજવણીની દ્વારાકમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભગવાનને ખાસ ભોગ ધરાવવાનો પણ મહિમા છે. જેમા દ્નારકાના રાજા માટે 11 જાતના ભોગ તૈયાર કરવામા આવ્યા છે. મંદિરની પરંપરા મુજબ વર્ષોથી અહીં ગુગળી બ્રાહ્મણની બહેનો દ્વારા જ આ ભોગ તૈયાર કરવામાં આવે છે. ત્યારે બહેનોને પણ ભગવાન માટે ભોગ તૈયાર કરવાનો લ્હાવો મળતા ખુદને નસીબદાર ગણાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2025 | 9:48 PM
Share

સમગ્ર દ્વારકા નગરી આજે કૃષ્ણમય બની છે. જન્માષ્ટમીના પર્વની ધામધુમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. દૂર દૂરથી ભક્તો દ્વારકાધિશના દર્શને આવી રહ્યા છે. લાખો શ્રદ્ધાળુ દ્વારકા અને બેટ-દ્વારકામાં કૃષ્ણના દર્શને આવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનને વિવિધ પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે અને તેની પણ આગવી વિશેષતા છે. સવારે સ્નાન ભોગમાં માખણ, મિસરી, અને દૂધથી બનાવેલી વાનગીઓનો સમાવેશ થાય છે.

શૃંગાર દર્શન પછી ભગવાનને શૃંગાર ભોગ અર્પણ કરવામાં આવે છે. જેમાં ખીર, હલવો, અને અન્ય મીઠાઈઓ હોય છે. ગ્લાલ ભોગમાં દહીં, માખણ, અને પંજરીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. રાજભોગમાં વિવિધ પ્રકારની શાકભાજી, દાળ, ભાત, પૂરી, અને મીઠાઈઓનો સમાવેશ થાય છે.

ઉથપ્પન ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ફળો, ડ્રાયફ્રૂટ્સ, અને હળવી વાનગીઓ સામેલ હોય છે. તો સંધ્યા ભોગમાં ખીચડી, કઢી, અને અન્ય હળવી વાનગીઓ અર્પણ કરાય છે. શયન ભોગમાં દૂધ, ખીર અને મીઠાઈઓ જેવી હળવી અને પૌષ્ટિક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.

Input Credit- Jignasa Kalani- Dwarka

ટ્રમ્પનું બેવડુ ચરિત્ર આવ્યુ દુનિયા સામે, પહેલા બીજા પર ટેરિફ લગાવવો અને ખુદ કોઈ રોકટોક વગર ખુલ્લેઆમ ટ્રેડ કરે છે

Follow Us
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
g clip-path="url(#clip0_868_265)">