ભરૂચમાં ડબલ મર્ડરની ઘટના બની : પરિણીતાને અન્ય 2 પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો, જુઓ વીડિયો

ભરૂચ : અંકલેશ્વરમાં ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. યુવતીના પ્રેમી ઉપરાંત અન્ય યુવક સાથેના સંબંધોના કારણે કરુણ અંજામ આવ્યો છે. ઘટનામાં યુવતી સહીત બે લોકોની હત્યા કરી એક યુવાન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવાનની બે લોકોની હત્યાની કબૂલાતથી પોલીસ પણ ચોકી ઉઠી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2024 | 8:20 AM

ભરૂચ : અંકલેશ્વરમાં ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. યુવતીના પ્રેમી ઉપરાંત અન્ય યુવક સાથેના સંબંધોના કારણે કરુણ અંજામ આવ્યો છે. ઘટનામાં યુવતી સહીત બે લોકોની હત્યા કરી એક યુવાન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવાનની બે લોકોની હત્યાની કબૂલાતથી પોલીસ પણ ચોકી ઉઠી હતી જેણે જણાવેલી કેફિયતની ખરાઈ કરતાં મેં મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારી દોડતા થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો અનુસાર ઝઘડિયાના રાણીપુરા ગામનો યુવાન રોહન વસાવા અનિતા વસાવા નામની યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. રોહનના મિત્ર હિતેશ સાથે અનિતા વાતચીત કરતી હોવાની શંકામાં રોહન અને અનિતા વચ્ચે તકરાર થતા અનિતાએ તેને કાઢી મુક્યો હતો. રોહન રાણીપુરા ગમે પહોંચ્યો ત્યારે તેને હિતેશ નજરે ન પડતા તેને શંકા થઈ હતી. તપાસ કરવા રોહન અનિતાના ઘરે ગયો ત્યારે રાતે અનિતાએ દરવાજો ખોલ્યો ન હતો. રોહન ઘરની બહાર બેસી રહ્યો હતો. વહેલી સવારે ઘરનો દરવાજો ખુલ્યો ત્યારે તેમાંથી હિતેશ બહાર નીકળતા રોહને હિતેશ અને અનિતાની હત્યા કરી નાખી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">