ડાંગ વીડિયો : વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું, કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો

ડાંગ : ગુરુવાર સાંજે આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતાજ્યારે ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2024 | 10:20 AM

ડાંગ : ગુરુવાર સાંજે આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતાજ્યારે ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા.

વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂરના પાણી  ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો. હવામાન વિભાગે તારીખ 13 અને 14 ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે ડાંગ ઉપરાંત નવસારીમાં પણ વરસાદી માહોલ છે. અહીં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.

આ પણ વાંચો : SBI SCO Recruitment 2024 : દેશની સૌથી મોટી સરકારી બેંક ઓફિસરની ભરતી કરી રહી છે, જાણો વેકેન્સીની વિગતવાર માહિતી  

Follow Us:
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ

પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો

સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું

ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ

જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ

થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ

આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ

સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ

કરનાળીની આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢાવતા સર્જાયો વિવાદ

g clip-path="url(#clip0_868_265)">