દમણ: દરિયા કિનારે સહેલાણી માટે પ્રતિબંધ હોવા છતાં મહિલાએ જીવ જોખમમાં મૂકી રિલ્સ બનાવી, વીડિયો વાયરલ થયો

દમણ: દરિયા કિનારે સહેલાણી માટે પ્રતિબંધ હોવા છતાં મહિલાએ જીવ જોખમમાં મૂકી રિલ્સ બનાવી, વીડિયો વાયરલ થયો

| Edited By: | Updated on: Jul 06, 2024 | 10:06 AM

દમણ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સંઘપ્રદેશ દમણમાં પણ દરિયાકિનારે સમુદ્ર તોફાની નજરે પડે છે. આ વચ્ચે જીવ જોખમમાં મૂકી સોશિયલ મીડ્યમ ફેમસ હવાનું ગતકડું નજરે પડતા લોકોના જીવ અધ્ધર થયા હતા.

દરિયા કિનારે યુવતીએ જોખમી રીતે રિલ્સ બનાવી બનાવી હતી. દરિયા કિનારે સહેલાણી માટે પ્રતિબંધ હોવા છતાં રિલ્સ બનાવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ન્જનો વિડીયો પણ વાયરલ થયો છે. ભરતી દરમ્યાન દરિયાના તટ વિસ્તારમાં પહોંચી યુવતી હતી. ભરતીના સમયે પોલીસ દ્વારા કરતા પેટ્રોલિંગ પર પણ અનેક સવાલ ઉઠ્યા છે.

આ પણ વાંચો : વલસાડ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો VVIP ચોર! ફ્લાઇટ અને લગ્ઝુરીયસમાં આવી કરતો હતો ચોરી, જુઓ વીડિયોવાંચો