AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો ! ગરમ પાણી પડતા 2 વર્ષીય બાળક દાઝ્યું, જુઓ Video

બાળક દાઝતા જ ચીસાચીસ કરતા માતા સહિત ઘરના અન્ય પરિવારજનોને જાણ થઈ હતી. જાણ થતા જ પરિવારજનો તેને તાત્કાલિક બાળકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.

Dahod : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો ! ગરમ પાણી પડતા 2 વર્ષીય બાળક દાઝ્યું, જુઓ Video
Dahod A cautionary tale for parents! Watch video of 2 year old child falling in hot water
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 10:20 AM
Share

જો તમારા ઘરે નાના બાળકો હોય તો, તમારા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. દાહોદના અફવા ગામમા એક ચેતવણી રુપ ઘટના સામે આવી છે. જેમા માતા ચુલા પર ગરમ પાણી મુકીને ઘરના અન્ય કામ – કાજ કરી રહી હતી. ત્યારે બાળક રમતાં-રમતાં ચુલા પાસે પહોંચી ગયું હતુ. અને તેના પર ગરમ પાણી પડતાં તે દાઝી ગયું હતું. બાળક દાઝતા જ ચીસાચીસ કરતા માતા સહિત ઘરના અન્ય પરિવારજનોને જાણ થઈ હતી. જાણ થતા જ પરિવારજનો તેને તાત્કાલિક બાળકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પણ નાના બાળકો હોય તો તમારે વધારે ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો : VIDEO : સુરતના અબજોપતિ હીરાના વેપારીની દીકરી સંયમના માર્ગે, 35 હજાર લોકોની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી

આ અગાઉ પણ સુરતના લિંબાયત વિસ્તારમાં 1 વર્ષીય બાળકીનું ટબમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બાળકી બાથરૂમમાં મૂકેલા પાણીના ટબમાં ડૂબી ગઈ હતી. આ દરમિયાન તેની માતાની નજર પડતાં તાત્કાલિક તેને કાઢીને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પરંતુ પાણી વધારે ભરાઈ ગયું હોવાથી ટૂંકી સારવારમાં જ બાળકી મોતને ભેટી. ઘટનામાં લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">