Sardar Sarovar Dam: સરદાર સરોવરમાં પાણીની આવક1.35 લાખ પહોંચી, 124 મીટરની જળસપાટી વટાવી

Sardar Sarovar water level: નર્મદામાં આવક 1 લાખ ક્યુસેક કરતા વધારે થવા લાગી હતી. સાંજે 5 કલાકે વધીને 1.8 લાખ ક્યુસેકની નોંધાઈ હતી. રાત્રીના 8 કલાકે 1.35 લાખ ક્યુસેકની આવક નોંધાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 9:12 PM

ગુજરાતની જીવાદોરી નર્મદાના સરદાર સરોવર ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે. સતત આવકને લઈ પાણીની આવકમાં વધારો નોંધાયો છે. મંગળવાર સવારે 6.00 કલાકે સરદાર સરોવરની સપાટી 123.40 મીટર નોંધાઈ હતી. જ્યારે જળ જથ્થો 58.50 ટકા જેટલો હતો. જે જળસપાટી બુધવારે રાત્રે 8.00 કલાકે 124.11 મીટર જળસપાટી નોંધાઈ છે. જ્યારે જળ જથ્થો વધીને 59.86 ટકા થયો છે.

મંગળવારે સાંજે નર્મદામાં આવક 1 લાખ ક્યુસેક કરતા વધારે થવા લાગી હતી. સવારે આવક 24 હજાર હતી જે સાંજે 5 કલાકે વધીને 1.8 લાખ ક્યુસેકની નોંધાઈ હતી. જે આવકમાં સતત વધારો થતા સાંજે 6 કલાકે સવા લાખ ક્યુસેક અને રાત્રીને 8 કલાકે 1.35 લાખ ક્યુસેકની આવક થઈ હતી. જે રાત્રે 9 કલાકે આટલીજ જળવાઈ હતી. આમ સતત આવક નોંધાતા સરદાર સરોવરમાં જળજથ્થો વધવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ ICC Test Rankings: ટીમ ઈન્ડિયા નંબર-1, અશ્વિન બોલિંગમાં અને જાડેજા ટોપ પર, સ્ટીવ સ્મિથનુ સ્થાન નિચે સરક્યુ

નર્મદા અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">