ICC Test Rankings: ટીમ ઈન્ડિયા નંબર-1, અશ્વિન બોલિંગમાં અને જાડેજા ટોપ પર, સ્ટીવ સ્મિથનુ સ્થાન નિચે સરક્યુ

Test Rankings: આઈસીસીએ 12 જુલાઈએ રેન્કિંગ જાહેર કર્યુ હતુ, જેમાં ભારતીય ટીમ ટેસ્ટ અને ટી20માં ટોપ પર છે, જ્યારે ટેસ્ટ બેટર તરીકે સૌથી ઉપર કેન વિલિયમસન પહોંચ્યો છે. સ્ટીવ સ્મિથ બે સ્થાન નિચે સરક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 4:44 PM
આઈસીસીએ બુધવારે નવા રેન્કિંગ જાહેર કર્યા છે. કેન વિલિયમસન નંબર વન ટેસ્ટ બેટર બન્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટર સ્ટીવ સ્મિથ સીધો જ ચોથા ક્રમે સરક્યો છે. તે બે સ્ટેપ નિચે ઉતર્યો છે. સ્મિથ પાસે નંબર-1 બનવાનો મોકો હતો, પરંતુ આ  માટે એશિઝ સિરીઝમાં તેણે હેડિંગ્લે ટેસ્ટમાં કમાલ કરવો જરુરી હતો. જોકે આ દરમિયાન તે પ્રદર્શન કરવા ફ્લોપ રહ્યો અને આખરે તે ચોથા સ્થાને સરક્યો છે.

1 / 5
ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ પહોંચ્યો છે. તે હવે બીજા સ્થાન પર પહોંચ્યો છે. તેમે બે બેટરનો પાછળ છોડીને આ સ્થાન મેળવ્યુ છે. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ ત્રીજા સ્થાને ટેસ્ટ બેટર તરીકે પહોંચ્યો છે.

2 / 5
નંબર 1 ટેસ્ટ બેટર માર્નસ લાબુશેનની સ્થિતી સૌથી ખરાબ થઈ છે. એશિઝ સિરીઝની શરુઆતે તે ટોપ પર હતો, પરંતુ હાલના નવા રેન્કિંગમાં તેનુ સ્થાન હવે પાંચમા નંબર પર છે. ઈંગ્લેન્ડનો જો રુટ છઠ્ઠા સ્થાને છે.

3 / 5
રવિચંદ્રન અશ્વિન. ભારતીય દિગ્ગજ સ્પિનર નંબર 1 ટેસ્ટ બોલર તરીકે જળવાઈ રહ્યો છે. તેમજ ભારતીય સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 ઓલ રાઉન્ડર તરીકે છે.

4 / 5
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. બુધવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર થનારી છે. ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 સ્થાન પર છે. જ્યારે ટી20 માં પણ ટીમ ઈન્ડિયાનો દબદબો છે અને ટીમ ટોપ સ્થાન પર બિરાજમાન છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વનડે ફોર્મેટમાં નંબર-1 નુ સ્થાન ધરાવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">