Bhavnagar : 20 જુલાઈએ CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલના હસ્તે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ, જાણો કેટલા કરોડના ખર્ચે બની આ હોસ્પિટલ

Bhavnagar Cancer Hospital : ભાવનગર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓ અમરેલી, બોટાદ ની પણ વર્ષોથી માંગણી હતી કે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બને અને આખરે એ સપનું સાકાર થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 8:34 AM

Bhavnagar : ભાવનગર સર.ટી.હોસ્પિટલ (Sir T Hospital)ખાતે એક અત્યાધુનિક આશરે 32 કરોડના ખર્ચે આધુનિક સાધનોથી સુસજ્જ કેન્સર હોસ્પિટલ (Bhavnagar Cancer Hospital) તા.20 જુલાઈને મંગળવાર ના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં થવાનું છે. ભાવનગર જિલ્લો અને આજુબાજુના જિલ્લાઓ અમરેલી, બોટાદની પણ વર્ષોથી માંગણી હતી કે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બને અને આખરે એ સપનું સાકાર થયું છે. કેન્સરની સારવાર માટે અમદાવાદ, વડોદરા જવું નહિ પડે પણ હવે ભાવનગર જ સારવાર મળશે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કેન્સર ઇન્સ્ટીયુટ દ્વારા જ આ હોસ્પિટલ ચલાવાશે, આથી લોકોની આરોગ્ય સેવામાં વધારો થશે.

ગ્રાઉન્ડ સાથે 3 માળની આ કેન્સર હોસ્પિટલ (Bhavnagar Cancer Hospital) માં 2150 ચોરસ મીટરનું બાંધકામ થયેલું છે આ હોસ્પિટલ માં 72 બેડ હશે જેમાં એરકન્ડિશન વાળા સ્પેશિયલ રૂમમાં 12 બેડ હશે અને 60 બેડ જનરલ હશે. કેન્સર માટે કિમો થેરેપી (Chemotherapy)તો અપાશે પણ એ ઉપરાંત અદ્યતન રેડિયો થેરેપી (Radiotherapy)સારવાર પણ ઉપલબ્ધ થનાર છે. એ માટે ત્રણ પ્રકારના અદ્યતન મશીનો ઉપલબ્ધ કરવા માં આવેલ છે. જેમાં સિટી સેમ્યુલેટર, લીનીયર એક્સલેટર, બ્રેકી થેરેપી, આમ કુલ મળી આશરે 25 કરોડના માત્ર સાધનો આ હોસ્પિટલને સરકાર તરફથી ઉપલબ્ધ થયા છેઅને બિલ્ડીંગ સહિત આશરે 32 કરોડ ના ખર્ચે આ કેન્સર હોસ્પિટલ (Bhavnagar Cancer Hospital)શરૂ થવા જઈ રહી છે.

Follow Us:
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">