Breaking News: ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલના ડબ્બામાં રૂ.50નો વધારો, કપાસિયા તેલના ભાવ પણ વધ્યા
જન્માષ્ટમીના તહેવાર બાદ પણ ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત જોવા મળી રહી છે. સિંગતેલના ભાવમાં રૂ.50નો વધારો થતા સિંગતેલના ડબ્બાનો ભાવ વધીને રૂ.3,050 પર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.25નો વધારો નોંધાયો છે અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને રૂ.2,850 થયો છે.
Published on: Sep 10, 2026 09:52 AM
Follow Us
Latest Videos
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
