Breaking News : દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન, PM મોદીએ આપી સાંત્વના, જુઓ Video

Breaking News : દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન, PM મોદીએ આપી સાંત્વના, જુઓ Video

| Edited By: | Updated on: Jun 13, 2025 | 12:52 PM

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે.ઘટનાની જાણ થતા જ વિજય રૂપાણીના પત્ની અંજલી રુપાણી લંડનથી ભારત આવવા માટે રવાના થયા હતા.

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે.ઘટનાની જાણ થતા જ વિજય રૂપાણીના પત્ની અંજલી રુપાણી લંડનથી ભારત આવવા માટે રવાના થયા હતા. તેઓ આજે ગાંધીનગર ખાતે પરત ફર્યા છે. PM મોદીએ અંજલી રુપાણી સાથે મુલાકાત કરી સાંત્વના આપી છે.

શું છે સમગ્ર ઘટના

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા છે. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું.

અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Published on: Jun 13, 2025 12:37 PM