ભાવનગર વીડિયો : સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા. નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 2ના મોત, 4 શ્રમિક ગંભીર ઈજાગ્રસ્ત
ભાવનગરમાં સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા.નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. બ્લાસ્ટના કારણે 2 શ્રમિકનું મોત નિપજ્યું છે. તો 4 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.મળતી માહિતી અનુસાર લોખંડ ઓગાળતા સમયે બ્લાસ્ટ થયો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં સિહોરની રૂદ્રા ગ્લોબલ ઈન્ફ્રા.નામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. બ્લાસ્ટના કારણે 2 શ્રમિકનું મોત નિપજ્યું છે. તો 4 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.મળતી માહિતી અનુસાર લોખંડ ઓગાળતા સમયે બ્લાસ્ટ થયો હતો.જેમાં ચાર કર્મચારી દાઝી જતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે.
તો બીજી તરફ જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. નવી બિલ્ડીંગમાં ICU વિભાગમાં આગ લાગતા દોડધામ થઈ હતી.તો 15 જેટલા દર્દી હોસ્પિટલમાં જ અન્ય રુમમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક દર્દી દાઝ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 28, 2023 10:03 AM
Latest Videos
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
