ભરૂચ : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો, જુઓ વિડીયો

ભરૂચ : શનિવારે ફરી એકવાર કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો.લગ્ન સીઝનમાં વિલન બનેલા વરસાદે લગ્ન સમારંભોમાં દોડધામ મચાવી હતી. ભરૂચ જિલ્લામાં શનિ-રવિ દરમિયાન મોટી સંખ્યામાંલગ્ન સમારંભ યોજાનાર છે ત્યારે વરસાદે આયોજકોની ચિંતામાં વધારો કર્યો હતો.

| Updated on: Dec 03, 2023 | 8:44 AM

ભરૂચ : શનિવારે ફરી એકવાર કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો.લગ્ન સીઝનમાં વિલન બનેલા વરસાદે લગ્ન સમારંભોમાં દોડધામ મચાવી હતી. ભરૂચ જિલ્લામાં શનિ-રવિ દરમિયાન મોટી સંખ્યામાંલગ્ન સમારંભ યોજાનાર છે ત્યારે વરસાદે આયોજકોની ચિંતામાં વધારો કર્યો હતો.

ભરૂચ – અંકલેશ્વરમાં પાર્ટી પ્લોટ પર લગ્ન સમારંભ દરમિયાન અચાનક મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. અચાનક વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસતાં મહેમાનોએ દોડધામ કરી મૂકી હતી. આમતો કમોસમી વરસાદના બીજા રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી જ હતી પણ દિવસ દરમિયાન વરસાદી માહોલ નજરે ન પડતાં ખુલ્લા પ્લોટ પાર લગ્ન સમારંભના આયોજન યથાવત રખાયા હતા પણ રાતે વરસાદ વિલન બન્યો હતો.

આ પણ વાંચો : ભરૂચ : વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો,જુઓ વિડીયો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી

અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા

બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ

લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી

અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી

બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત

માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા

વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ

જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો

રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો

g clip-path="url(#clip0_868_265)">