BANASKANTHA : 15 ઓગષ્ટે દિગ્ગજ નેતાનો સેક્સ વિડીયો વાયરલ કરવાના મેસેજથી ખળભળાટ

મઘાભાઈ પટેલ નામના શખ્સે કહ્યું કે જેને લોકો ભગવાન સમાન માને છે એ નેતા પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરલીયા માણતા પકડાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:38 AM

BANASKANTHA : મઘાભાઈ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને 15 ઓગષ્ટે ભાજપના દિગ્ગજ નેતાનો સેક્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છે જેનાથી ખળભળાટ મચી ગયો છે. મઘાભાઈ પટેલ નામના શખ્સે કહ્યું કે જેને લોકો ભગવાન સમાન માને છે એ નેતા પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરલીયા માણતા પકડાયા છે.

મઘાભાઈ પટેલ નામના શખ્સે કહ્યું કે આ વિડીયો 2017નો છે અને અન્ય લોકોએ તેમને આય્પો છે. જો કે તેમણે આ નેતાનું નામ જાહેર કર્યું નથી અને એવું કહ્યું કે 15 ઓગષ્ટે 12:44 વાગ્યે સોશિયલ મીડિયા પર આ નેતાનો સેક્સ વિડીયો જાહેર કરશે.

 

Follow Us:
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
g clip-path="url(#clip0_868_265)">