Ahmedabad શહેરમાં 300 સ્થળે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન માટે 1 રૂપિયા ચોરસ મીટરના ટોકન ભાડે જગ્યા આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 2:28 PM

અમદાવાદ (Ahmedabad)મહાનગર પાલિકા દ્વારા આગામી 90 દિવસમાં શહેરમાં 300 સ્થળે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન( EV Charging Station)ઉભા કરાશે. અમદાવાદ મહાનગરપાલિકાને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર તરફથી ખાસ અનુદાન પણ મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સ્ટેશન માટે 1 રૂપિયા ચોરસ મીટરના ટોકન ભાડે જગ્યા આપશે.

જેમાં ચાર્જિંગ સ્ટેશનની જગ્યા પર પ્રોપર્ટી ટેક્સ નહીં લાગે. આ ઉપરાંત સ્થળને ટાઉન પ્લાનિંગ અન્ય વિકાસ ચાર્જમાંથી મુક્તિ મળશે.તેમજ વીજ કનેકશન મેળવવા પણ મ્યુનિ. કોર્પોરેશન તત્કાલ એનઓસી આપશે.

જો કે ચાર્જિંગ સ્ટેશન માટે ફાયર NOC સહિત અન્ય તમામ સલામતીની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. અમદાવાદમાં 300 સ્થળે PPP ધોરણે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ વિકસાવાશે. સાર્વજનિક ચાર્જિંગ ઇન્ફ્રાને પ્રોત્સાહન માટે ખાસ મેનેજમેન્ટ સેલ કાર્યરત કરાશે. એક સિંગલ વિંડોથી સેલમાં આવતી તમામ અરજીનો નિકાલ કરશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ કમિટીએ ઇલેક્ટ્રિક વાહનોને 3 વર્ષ માટે રોડ ટેક્સમાંથી મુક્તિ જાહેર કરી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા ખાસ પોલિસી બનાવી. જે અંતર્ગત અમદાવાદમાં નવા બનનારા રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત બનાવાશે. આ માટેના જીડીસીઆરમાં સુધારો કરાશે.  આ નવી બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક વાહનોને અનુકૂળ હોય તેવી પાર્કિંગ વ્યવસ્થા હશે. એટલે કે પાર્કિંગમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની નવી નીતિ આવી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ માટે કોર્પોરેશન 231 કરોડનો ખર્ચ કરશે, ટેન્ડર બહાર પડાયા

આ પણ વાંચો : Panchmahal : જાંબુઘોડા તાલુકામાં આભ ફાટ્યું, નદીઓમાં ધોડાપૂર

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">