Anand : પેટલાદમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુદ્દે બે યુવાનોમાં તકરાર, પોલીસ એક્શન મોડમાં

Anand : પેટલાદમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુદ્દે બે યુવાનોમાં તકરાર, પોલીસ એક્શન મોડમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 5:20 PM

પેટલાદમાં બે યુવકો વચ્ચે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાની બાબતને લઈને ફોન પર તકરાર થઈ છે.જેમાં કોલેજ કરતા બનેં વિદ્યાર્થીઓ વચ્ચે ધાર્મિક પોસ્ટને લઈને થયો તકરાર થઈ છે. તેમજ ફોન પર એકબીજાને મારવાની ધમકીનો ટેલીફોનીક ઓડિયો વાયરલ થયો છે.

ગુજરાતના આણંદ(Anand)  જિલ્લામાં પેટલાદમાં(Petlad)  સોશિયલ મીડિયામાં(Social Media)  પોસ્ટ મુકવાને લઇને વિવાદ સર્જાયો છે. જેમાં પેટલાદમાં બે યુવકો વચ્ચે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાની બાબતને લઈને ફોન પર તકરાર થઈ છે.જેમાં કોલેજ કરતા બનેં વિદ્યાર્થીઓ વચ્ચે ધાર્મિક પોસ્ટને લઈને થયો તકરાર થઈ છે. તેમજ ફોન પર એકબીજાને મારવાની ધમકીનો ટેલીફોનીક ઓડિયો વાયરલ થયો છે. તેમજ આ ઓડિયો વાયરલ થતાં જ પેટલાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. આ તકરારને વધુ વકરતો રોકવા માટે પેટલાદ પોલીસે બંને યુવક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ શહેરમાંથી ઝડપાયું વધુ એક MD ડ્રગ્સનું કૌભાંડ, ડબલ મર્ડરનો આરોપી ડ્રગ્સ સાથે ઝડપાયો

આ પણ વાંચો : છોટાઉદેપુર : PM આવાસ યોજનામાં ગેરરીતિ ! મોટી ઉન અને નાની ઉન ગામમાં કૌભાંડ

 

g clip-path="url(#clip0_868_265)">