AMRELI : રાજુલામાં વનકર્મીઓની દુકાનદાર પર દાદાગીરી, સિંહના CCTV ફૂટેજ મીડિયાને નહીં આપવા ધમકી

મીડિયામાં વીડિયો આવવાને કારણે વનકર્મીઓની બેદરકારી છતી થઇ છે. પોતાની બેદરકારીને દબાવવા વનકર્મીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 12:56 PM

AMRELI : રાજુલામાં વનકર્મીઓની દુકાનદાર પર દાદાગીરીની ઘટના સામે આવી છે.વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી આપતા કહ્યું કે ગામમાં લટાર મારતા સિંહના CCTV ફૂટેજ મીડિયાને આપવા નહીં. આ CCTV દુકાનની સુરક્ષા માટે છે જાનવરના વીડિયો વાયરલ કરવા નહીં. સિંહ આરક્ષિત પ્રાણી હોવાથી શૂટિંગ ના ઉતારી શકાય એવું કહી વનવિભાગના કર્મચારીઓએ દુકાનદારને ધમકી આપી હતી. મીડિયામાં વીડિયો આવવાને કારણે વનકર્મીઓની બેદરકારી છતી થઇ છે. પોતાની બેદરકારીને દબાવવા વનકર્મીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વનકર્મીઓની દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાના કેસો ઘટતા અન્ય બીમારીની ઓપીડીમાં વધારો, દરરોજ 2500 થી 3000 નવા કેસો 

આ પણ વાંચો : MEHSANA : બહુચરાજીના છેટાસણા ગામમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા કિશોરીનું ઘટનાસ્થળે મોત

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">