AHMEDABAD : કોરોનાના કેસો ઘટતા અન્ય બીમારીની ઓપીડીમાં વધારો, દરરોજ 2500 થી 3000 નવા કેસો

કોરોનાના કેસ ઘટતાં જૂનમાં ઓપીડીમાં બમણો વધારો થયો હતો.હવે આ આંકડો વધીને હવે 2500થી 3 હજાર સુધી પહોંચી ગયો છે. 1 મહિનામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં 1 હજારથી 1500 દર્દીનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

AHMEDABAD : કોરોનાના કેસો ઘટતા અન્ય બીમારીની ઓપીડીમાં વધારો, દરરોજ 2500 થી 3000 નવા કેસો
Ahmedabad : Civil hospital seeing increase in OPD of non-Covid patients as cases decline
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 12:35 PM

AHMEDABAD : કોરોનાના કેસ ઘટતા હવે અમદાવાદમાં અન્ય બીમારીની ઓપીડીમાં વધારો નોંધાયો છે.કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા 500 સુધી પહોંચી ગઈ હતી. કોરોનાના કેસ ઘટતાં જૂનમાં ઓપીડીમાં બમણો વધારો થયો હતો.હવે આ આંકડો વધીને હવે 2500થી 3 હજાર સુધી પહોંચી ગયો છે. 1 મહિનામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં 1 હજારથી 1500 દર્દીનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.જયપ્રકાશ મોદી જણાવે છે કે, જે ઓપરેશન ટાળી શકાય તેમ હતા એ કોરોનાને કારણે નહોતા કરવામાં આવ્યા.એક સમયે ઓપીડીમાં સારવાર માટે આવતા લોકોની સંખ્યા ઘટીને 500 સુધી પહોંચી ગઈ હતી. ઓપીડીમાં વિવિધ રોગ ઉપરાંત હાલમાં પ્રવર્તતી ડબલ સીઝનને કારણે શરદી-તાવ અને ખાંસી જેવા વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે.

કોરોનાના ઈન્ફેક્શનના ભયે ઓપીડીમાં હાડકા અને ચામડીને લગતા રોગના દર્દીઓ આવવાનું ટાળતા હતાં. જોકે હવે 30થી 40 ટકા ઓર્થોપેડિક, ગાયનેક અને ચામડીના રોગોની સારવાર માટે આવે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીમાં આવી જ સ્થિતિ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો : MEHSANA : બહુચરાજીના છેટાસણા ગામમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા કિશોરીનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો : CHHOTA UDEPUR : ભારે વરસાદના કારણે ડોલરિયા ગામે સુકેટ નદી પરનો કોઝવે તુટ્યો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">