ટેમ્પો ડ્રાઈવરના ખુલ્યા નસીબ: વેક્સિન લેવાનો ડબલ લાભ, AMC ના વેક્સિન લકી ડ્રોમાં મળ્યો iPhone

Ahmedabad: ડ્રાઈવરની નોકરી કરતા યુવાનને AMC ના વેક્સિનેશન લકી ડ્રોમાં આઈફોન મળતા ખુશી છવાઈ ગઈ છે. કિશન મકવાણાએ 1 થી 7 ડિસેમ્બર વચ્ચે બીજો ડોઝ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 6:31 AM

Ahmedabad: વર્તમાન સમયમાં છેતરપીંડીની ઘટનાઓ વ્યાપક બની છે. તો લકી ડ્રોમાં ઈનામ લાગે તો પણ લોકો છેતરામણી સ્કીમ સમજી નકારી દે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. રસીકરણ (Vaccination) પ્રત્યે લોકો ઉત્સાહી બને તે માટે કોર્પોરેશને (AMC) લકી ડ્રો વિજેતાને આઈ ફોન (iPhone) આપવાની જાહેરાત કરી છે. આ રસીકરણમાં બહેરામપુરાના ટેમ્પો ચાલક (Tempo Driver) કિશન મકવાણા આઈફોનના વિજેતા બન્યા છે.

આ લકી ડ્રોમાં કિશન મકવાણાનું નામ ખુલતા કોર્પોરેશન દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સંપર્ક કરાયો ત્યારે કિશનને આ કોઈ છેતરપીંડી માટેનો કોલ લાગ્યો હતો. અને આમ ફ્રોડ કોલ સમજીને કોલને સમજી નકારી દિધો હતો. જ્યારે કોર્પોરેશના કર્મચારીઓ કિશન મકવાણાના ઘરે જઈ વાસ્તવિકતા જણાવી ત્યારે તેમને આશ્ચર્યનો પાર ના રહ્યો. આખરે મેયર હસ્તે કિશન મકવાણાને 70 હજારની કિંમતનો આઈફોન આપવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 24 ડિસેમ્બર: આ સમયે ગ્રહોની સ્થિતિ સાનુકૂળ, વ્યવસાયના દૃષ્ટિકોણથી સમય થોડો પડકારજનક

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 24 ડિસેમ્બર: કોઈપણ સમસ્યામાં જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ લેવી યોગ્ય રહેશે, પરસ્પર સંબંધોમાં પણ નિકટતા વધશે

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">