દિવાળી પર્વે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની અમદાવાદની આ વિશાળ રંગોળી

અમદાવાદના ખાડિયામાં આવેલા મોટા સુથારવાડાની પોળના જગદીપ મહેતા હેરિટેજ હોમમાં 6 ફૂટ પહોળી અને 11 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:37 PM

દીપોત્સવીના(Diwali)પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઉત્સવના આ અવસરે લોકો તેમના ઘરને દીવડાઓથી અને રંગોળીથી(Rangoli) સજાવતા હોય છે. ત્યારે અમદાવાદના(Ahmedabad)બસ્સો વર્ષ જૂના હેરિટેજ હાઉસ(Heritage house) માં તૈયાર થયેલી વિશાળ રંગોળી સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. અમદાવાદના ખાડિયામાં આવેલા મોટા સુથારવાડાની પોળના જગદીપ મહેતા હેરિટેજ હોમમાં 6 ફૂટ પહોળી અને 11 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે.

અતિથિ દેવો ભવઃ ની થીમ પર તૈયાર થયેલી આ રંગોળી કોરોના કાળ બાદ લોકોને ફરી એકબીજાના ઘરે આવવા આમંત્રણ આપી રહી છે. આ રંગોળીમાં લગભગ 35 કિલો રંગનો ઉપયોગ થયો છે. જેને તૈયાર કરવામાં 15થી 17 કલાકનો સમય લાગ્યો છે.

આ પણ વાંચો : દિવાળી પૂર્વે વતન જવા અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડે ભારે ભીડ, એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય 

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યું આ મોટું નિવેદન

Follow Us:
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">