અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન, ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈનાત

|

May 05, 2024 | 2:17 PM

અમદાવાદ પોલીસ શાંતીપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાય એ માટે ચૂંટણી બૂથ વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. અમદાવાદમાં 4132 જેટલા બુથ આવેલા છે. જેમાંથી 931 બુથ ક્રિટીકલ આવેલા છે અને 3201 બુથ સામાન્ય છે.

 

અમદાવાદમાં લોકસભાની ચૂંટણીને લઈ કા.દો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ શાંતીપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાય એ માટે ચૂંટણી બૂથ વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. અમદાવાદમાં 4132 જેટલા બુથ આવેલા છે. જેમાંથી 931 બુથ ક્રિટીકલ આવેલા છે અને 3201 બુથ સામાન્ય છે.

ક્રિટીકલ બુથ પર પોલીસ દ્વારા વિશેષ તકદારી દાખવવામાં આવશે. ડીસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા પોતાના ઝોન વિસ્તારમાં બુથ વિઝિટ કરવામાં આવી રહી છે. મતદાન વખતે પોલીસના અધિકારી દ્વારા સતત વિઝિટ વિસ્તારમાં રાખશે. અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે આઈટીબીપી, બીએસએફ, સીઆઈએસએફ અને કેન્દ્રીય પોલીસ દળ સહિતના પોલીસ જવાનો ફાળવવામાં આવ્યા છે. 68 ચેકપોસ્ટ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો:  શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video