Ahmedabad: શહેર ટ્રાફિક પોલીસ યોજશે ત્રણ દિવસની સ્પેશિયલ ડ્રાઇવ, કારમાં સીટ બેલ્ટ ન પહેરનાર સામે થશે દંડાત્મક કાર્યવાહી

આજથી ત્રણ દિવસ સુધી સીટ બેલ્ટની ડ્રાઈવ (Seat belt drive) રાખવામાં આવી છે. આ ડ્રાઈવની કામગીરીમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) અને શહેર પોલીસ જોડાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 5:37 PM

કાર અકસ્માતમાં ટાટા ગ્રુપના (Tata Group) પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીના (Cyrus Mistry) નિધન બાદ સીટ બેલ્ટ પહેરવા માટે અમદાવાદમાં (Ahmedabad) શહેર ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ યોજાશે. આજથી ત્રણ દિવસ સુધી સીટ બેલ્ટની ડ્રાઈવ રાખવામાં આવી છે. આ ડ્રાઈવની કામગીરીમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) અને શહેર પોલીસ જોડાશે. ડ્રાઇવમાં દંડાત્મક કાર્યવાહી નહિ થાય પરંતુ લોકોને સીટ બેલ્ટ પહેરવા માટે સમજાવાશે. કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવાની જાગૃતિ આવે તે માટે આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવ યોજાશે

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ નવી પહેલ શરુ કરવાની છે. અમદાવાદમાં 3 દિવસ માટે સીટબેલ્ટ પહેરવા અંગે ખાસ ડ્રાઈવ યોજાશે. જેમાં કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવાની જાગૃતિ આવે તે માટે આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે, દંડની વસૂલાત માટે હાલ કોઈ સૂચના નથી પણ પોતાની સુરક્ષા એ વાહન ચાલકની જવાબદારી હોવાથી ત્રણ દિવસની ઝૂંબેશમાં માત્ર સમજાવટ કરવામાં આવશે.

દંડાત્મક કાર્યવાહી અંગે સત્તાવાર જાહેરાત નહીં

મહત્વનું છે કે તાજેતરમાં જ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત થતાં શહેર પોલીસે આ બીડું ઝડપ્યું છે. ત્યારે આ ડ્રાઇવ દંડાત્મક કાર્યવાહી નહિ પણ લોકોમાં જાગૃતિ લાવવાનો ટ્રાફિક પોલીસ પ્રયાસ કરાશે. જો કે નીતિન ગડકરી દ્વારા જે જાહેરાત સોસીયલ મીડિયા દ્વારા કરવામાં આવી છે તેનો નોટિફિકેશન મળ્યું નથી જે નોટિફિકેશન મળ્યા પછી જ દંડની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ટ્રાફિક વિભાગ દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે, કાર ચાલક સહિત તમામ લોકો સીટ બેલ્ટ ફરજીયાત પહેરે અને નિયમોનું પાલન કરે.

Follow Us:
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
g clip-path="url(#clip0_868_265)">