જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશ્નરનું નિવેદન, જુઓ

જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશ્નરનું નિવેદન, જુઓ

| Edited By: | Updated on: Jun 22, 2024 | 5:21 PM

રાજ્યના ફૂડ વિભાગના કમિશનર કોશિયાએ નિવેદન કર્યુ છે, કે હવે ફૂડ વિભાગ દ્વારા નોટિસ આપશે. જોકે બીજી તરફ નોટિસ આપીને સંતોષ મેળવીને લેવાનું ક્યાં સુધી ચાલ્યા કરશે એવા સવાલો થઈ રહ્યા છે. આ પ્રકારની બેદરકારી સામે આવવાના કિસ્સામાં હોટલ અને ફૂડ વિભાગને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

રાજ્યમાં ખાદ્ય ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો જારી રહ્યો છે. આ દરમિયાન રાજ્યના ફૂડ વિભાગના કમિશ્નર કોશિયાએ નિવેદન કર્યુ છે, કે હવે ફૂડ વિભાગ દ્વારા નોટિસ આપશે. જોકે બીજી તરફ નોટિસ આપીને સંતોષ મેળવીને લેવાનું ક્યાં સુધી ચાલ્યા કરશે એવા સવાલો થઈ રહ્યા છે.

વેફરમાં દેડકો અને સાંભારમાં ઉંદરનું મૃત બચ્ચુ નિકળ્યું હતુ. ફૂડ વિભાગ દ્વારા હવે સલાહ પણ આપવામાં આવી રહી છે કે, લાંબો સમય સુધી હોટલ કે રેસ્ટોરન્ટ દ્વારા સંગ્રહ ખાદ્ય ચિજોનો નહીં કરવું જોઈએ. આ પ્રકારની બેદરકારી સામે આવવાના કિસ્સામાં હોટલ અને ફૂડ વિભાગને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  GILના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર! 624 ટકા વધુ મિલકત મળતા ACB એ ગુનો નોંધ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 22, 2024 05:17 PM