Botad : 9 વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો, માસૂમ પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ પકડમાં

બોટાદના ભગવાનપરા વિસ્તારમાં 15 જાન્યુઆરી 2023ના રાત્રીના એક અવાવરૂ જગ્યાએથી અર્ધનગ્ન હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 8:31 AM

બોટાદમાં 9 વર્ષીય બાળકીની હત્યા મુદ્દે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી રાજેશ ચૌહાણની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યાને અંજામ આપ્યો હતો. ઘટનાની વાત કરીએ તો બોટાદના ભગવાનપરા વિસ્તારમાં 15 જાન્યુઆરી 2023ના રાત્રીના એક અવાવરૂ જગ્યાએથી અર્ધનગ્ન હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવતા સમાજના આગેવાનોએ હત્યા થઇ હોવાની આશંકાએ ઉગ્ર વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો. ઘટનાની ગંભીરતા અને ઉગ્ર વિરોધને જોતા પોલીસે સક્રિય થઇ 24 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી

ગઈકાલે ભગવાનપરા વિસ્તારમાંથી 9 વર્ષીય બાળકીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો હતો. અવાવરૂ જગ્યામાંથી અર્ધનગ્ન હાલતમાં બાળકીનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સોનાવાલા સિવિલ ખસેડાયો હતો. અને બોટાદ જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે. ડીવાયએસપી સહિતના કાફલાની અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથધરી છે.

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">