Rain News : છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 77 ટકા વરસાદ વરસ્યો, જુઓ Video

Rain News : છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 77 ટકા વરસાદ વરસ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 22, 2025 | 9:39 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જો છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 212 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડના પારડીમાં પણ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 30 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સીઝનનો સરેરાશ 77 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો