Surat Video : ડુમસમાં વરઘોડામાં ગીત વગાડવાને લઈ બબાલ બાદ પથ્થરમારો, 14 વ્યક્તિઓની અટકાયત

સુરતના ડુમસમાં વરઘોડામાં બબાલ બાદ પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. ડુમસ પોલીસે બંને પક્ષના 14 શખ્સોની અટકાયત કરી છે. આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધાયો છે.  14 શખ્સોને 2 અલગ અલગ પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2024 | 2:52 PM

રાજ્યમાં અવારનવાર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આ પ્રકારની ઘટના બની છે.  સુરતના ડુમસમાં વરઘોડામાં બબાલ બાદ પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. ડુમસ પોલીસે બંને પક્ષના 14 શખ્સોની અટકાયત કરી છે. આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધાયો છે.  14 શખ્સોને 2 અલગ અલગ પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે.

ઇચ્છાપોર અને ઉમરા પોલીસ ખાતે આરોપીઓને રાખવામાં આવ્યા છે. ખલાસી અને કોળી પટેલ યુવકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. મોડી રાતે વરઘોડામાં ગીત વગાડવા મુદ્દે ઝઘડા બાદ પથ્થરમારો થયો હતો. સામસામે પથ્થરમારો થતા મહિલાઓ અને યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ડુમસ પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">