Gujarat Budget 2021 : Renewable Energy પ્રોજેક્ટ દ્વારા 30 હજાર મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરાશે

 Gujarat Budget 2021 : નાણાંપ્રધાન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નવી સોલાર પોલીસીની (Solar Policy) જાહેરાત કરી છે.

Gujarat Budget 2021 : Renewable Energy પ્રોજેક્ટ દ્વારા 30 હજાર મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરાશે
Gujarat Budget 2021: Renewable Energy Project
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 03, 2021 | 1:30 PM

Gujarat Budget 2021 : નાણાંપ્રધાન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2021-22નું બજેટ (Budget) જાહેર કરતી વખતે એક નવી સોલાર પોલીસીની (Solar Policy) જાહેરાત કરી છે. પર્યાવરણને (Environment)  બચાવવાની અને ગ્લોબલ વોર્મિંગની (Global Warming) વાત કરતા તેમણે આ નવી પોલીસીની જાહેરાત કરી છે. બનાસકાંઠા, કચ્છ, પાકિસ્તાનની બોર્ડર અને રાજસ્થાનની બોર્ડર પાસે આવેલી બિનઉપજાઉ જમીન પર સોલાર પ્રોજેકટ્સ બનાવવામાં આવશે. આ રિન્યુએબલ એનર્જી (Renewable Energy) પ્રોજેક્ટથી 30 હજાર મેગા વોટ (30,000 Mega Walt) વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં પર્યાવરણને કોઇ પણ પ્રકારનું નુક્શાન પહોંચાડ્યા વગર વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે.

2021-22 માટે 2,27,029 કરોડનું કુલ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે, જેમાં સરકારે સોલાર એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, એગ્રિકલ્ચર જેવા ક્ષેત્ર પર ભાર આપ્યું છે. સાથે જ ગુજરાત મેટ્રો પ્રોજેક્ટ માટે 567 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">