GODHRA: 19 વર્ષથી ફરાર ગોધરાકાંડનો આરોપી ઝડપાયો

GODHRA : છેલ્લા 19 વર્ષથી ફરાર ગોધરા(GODHRA) કાંડનો આરોપી રફીક હુસેન ભટુકને ઝડપી પાડવામાં આવ્યો છે. રફીક હુસેન ભટુકને ગોધરાના(GODHRA) ઇમરાન મસ્જિદ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 16, 2021 | 12:18 PM

GODHRA : છેલ્લા 19 વર્ષથી ફરાર ગોધરા (GODHRA) કાંડનો આરોપી રફીક હુસેન ભટુકને ઝડપી પાડવામાં આવ્યો છે. રફીક હુસેન ભટુકને ગોધરાના (GODHRA) ઇમરાન મસ્જિદ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. છેલ્લા 19 વર્ષથી ફરાર ગોધરાકાંડના આરોપીને એસઓજી ટીમે ઝડપ્યો છે. ઝડપાયેલ આરોપી દિલ્હીના અલગ અલગ સ્થાને મજૂરી, ચોકીદારી કામ કરી રહેતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">