Ahmedabad: કોરોના પોઝિટિવ દર્દીના પરિવાર માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, ભાજપ યુવા મોરચા દ્વારા શરૂ કરાઈ ટીફિન સેવા

અમદાવાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા ટિફીન સેવા શરૂ કરાઈ છે. વસ્ત્રાપુર બાદ પાલડી વિસ્તારમાં ભાજપ યુવા મોરચા તથા સામાજિક સંસ્થા દ્વારા નિઃશુલ્ક ટિફીન સેવા શરૂ કરાઈ છે.

  • TV9 Webdesk13
  • Published On - 14:09 PM, 29 Apr 2021

અમદાવાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા ટિફીન સેવા શરૂ કરાઈ છે. વસ્ત્રાપુર બાદ પાલડી વિસ્તારમાં ભાજપ યુવા મોરચા તથા સામાજિક સંસ્થા દ્વારા નિઃશુલ્ક ટિફીન સેવા શરૂ કરાઈ છે. જે પરિવારમાં વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાથી ક્વોરન્ટાઈન હોય તેમના માટે આ સેવા શરૂ કરાઈ છે. લોકોને ટિફીન પહોંચાડવા માટે 10 ટીમો બનાવાઈ છે.

 

આ પણ વાંચો: કોરોના સંકટને જોતા ચાર ધામની યાત્રા રદ, ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય