Amreli: આ તે કેવો વરસાદ! પાણીના પ્રવાહમાં 1 મીની ટ્રેક્ટર અને 4 બાઈક તણાયા, જુઓ VIDEO

Amreli Rainfall : વરસાદ માંડ પા પા પગલી ભરી રહ્યો છે, ત્યારે અમરેલીના આંબરડીમાં એવો વરસાદ જામ્યો કે 1 મીની ટ્રેકટર અને 4 બાઈક પાણીના ઘસમસતા પ્રવાહમાં તણાયા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 10, 2021 | 10:02 PM

Amreli: ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યુ છે. જેને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ક્યાંક નોંધપાત્ર વરસાદ વરસી ગયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હજુ તો વરસાદ માંડ પા પા પગલી ભરી રહ્યો છે, ત્યારે અમરેલીના આંબરડીમાં એવો વરસાદ જામ્યો કે 1 મીની ટ્રેકટર અને 4 બાઈક પાણીના ઘસમસતા પ્રવાહમાં તણાયા હતા.

સાવરકુંડલાના આંબરડીમાં અનરાધાર વરસાદ પડવાના લીધે ગામના મુખ્ય બજારમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં 1 મીની ટ્રેક્ટર અને 4 બાઈક પણ તણાયા હતા, જેથી અંદાજો લગાવી શકાય છે કે વરસાદ કેટલો વરસ્યો હશે.

મળતી માહિતી મુજબ ગામના મુખ્ય બજારમાં આવેલી SBI બેન્કના મકાનમાં પણ પાણી ઘૂસી ગયા હતા. બપોરના 2થી 3 વાગ્યા સુધીમાં તો 4થી 5 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેને લઈને ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ પણ વાંચો : Coronavirus : શા માટે ઘણા લોકોની તબિયત કોરોનાથી વધારે ખરાબ થાય છે? વૈજ્ઞાનિકોએ શોધ્યું તેનું કારણ

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">