કુંડળીમાં ‘કુસુમ’ નામનો યોગ બનાવે છે જાતકને ‘કિંગ’, સાથે જાણો અશ્વસ્થામા જીવિત છે કે નહી, જુઓ વીડિયો

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે? કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે 'કુસુમ' નામના યોગ વિશેની

| Updated on: Dec 01, 2023 | 1:07 PM

કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે?

આ જ પ્રયાસ ટીવી 9 ડિજિટલ દ્વારા કરવામાં આવ્યો છે કે જે તમને આપશે કુંડળીમાં બનતા તમામ પ્રકારના યોગ વિશેની સમજ સૌથી સરળ ભાષામા. કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે ‘કુસુમ’ નામના યોગ વિશેની કરવામાં આવી.

જાણીતા જ્યોતિષ વિદ્ ચેતન પટેલ દ્વારા ટીવી 9 ડિજિટલના દર્શકોને માહિતિ પુરી પાડવામાં આવી હતી કે આ યોગ છે શું? અને કુંડળીમાં બને છે તો તે અસર શું કરે છે? આ સિવાય વીડિયોમાં આપ જાણી શકશો રામાયણને લઈ ખાસ વિગતો અને આ મહાગ્રંથ પાછળની એ પૌરાણિક કથા તે જે કદાચ આપે સાંભળી નહી હોય.

આ તમામ પ્રકારની વિગતો જાણવા માટે જુઓ વીડિયો અને અગર આપ પાછળના એપીસોડ જોવા માંગતા હશો તો ટીવી 9ના ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબ પર જઈને પણ જોઈ શકાશે.

Follow Us:
અમદાવાદ : કર્ણાવતી યુનિવર્સિટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો
અમદાવાદ : કર્ણાવતી યુનિવર્સિટીમાં ફી મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો
અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
અરવલ્લીઃ ધનસુરામાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સર્જાતા અફરાતફરી મચી
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 13.75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
Ahmedabad : વિરમગામ અંધાપા કાંડ મામલે SITનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ PM મોદીના આગમન માટે કરાઈ તૈયારીઓ, જુઓ
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
વાળીનાથ મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે ખાસ વ્યવસ્થા
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
ગરમા ગરમ ચાની અનોખી પરબ, તરભ વાળીનાથ મહોત્સવમાં વિશેષ વ્યવસ્થા, જુઓ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
અમદાવાદના સનાથલમાં કાર પલટી જવાનો વીડિયો થયો વાયરલ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ-ઊર્જા મંત્રી કનુ દેસાઈ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
અમદાવાદની 60 હોસ્પિટલોએ PMJAY હેઠળ સારવાર કરી બંધ
g clip-path="url(#clip0_868_265)">