આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ આજે અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું

મેષ આજે આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની પ્રેરણા મળશે, જો કે તમે વિચારોમાં સ્થિરતાનો અભાવ રહેવાથી કેટલીક બાબતોમાં મુંઝવણ અનુભવશો. નોકરી કે વ્‍યવસાયમાં સ્‍પર્ધાત્‍મક વાતાવરણ રહે, નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે, તેમનાથી લાભ થાય. સ્‍ત્રીઓએ વાણી ૫ર કાબુ રાખવો. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ આજે અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું
Follow Us:
| Updated on: Oct 19, 2019 | 2:35 AM

મેષ

આજે આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની પ્રેરણા મળશે, જો કે તમે વિચારોમાં સ્થિરતાનો અભાવ રહેવાથી કેટલીક બાબતોમાં મુંઝવણ અનુભવશો. નોકરી કે વ્‍યવસાયમાં સ્‍પર્ધાત્‍મક વાતાવરણ રહે, નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે, તેમનાથી લાભ થાય. સ્‍ત્રીઓએ વાણી ૫ર કાબુ રાખવો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વૃષભ

મનનું ડામાડોળ વલણ મહત્વની તકોથી આપને વંચિત રાખશે. આજે નવા કામની શરૂઆત કરવી યોગ્‍ય નથી. વાતચીતમાં આપનું જક્કી વલણ ઘર્ષણ ઉભું કરી શકે છે. આપની વાક૫ટુતા કોઇને પ્રભાવિત કરી દેશે. ૫રિવારમાં શાંતિ જળવાશે. આર્થિક લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

મિથુન

આજનો દિવસ તાજગી અને સ્‍ફૂર્તિભર્યો રહેશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્‍ત્રાલંકાર અને મિત્રો સ્‍વજનોના સંગાથે આપનો દિવસ ખૂબ આનંદમાં ૫સાર થાય. દાં૫ત્‍યજીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. આર્થિક લાભ અને આયોજનો માટે અનુકુળ દિવસ છે. ખર્ચ વધારે થશે, તેથી તેના ૫ર સંયમ રાખવો ૫ડે. નકારાત્‍મક વિચારોને દૂર હડસેલી દેવાની સલાહ છે.

કર્ક

૫રિવારમાં મનદુ:ખના પ્રસગ ઉભા થાય, જેથી માનસિક બેચેની રહે. મન દ્વિધા અનુભવશે જેથી અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ છે. કોઇ સાથે ગેરસમજ કે વાદવિવાદ ઉભી થવાની શક્યતા છે. આરોગ્‍ય પ્રત્‍યેની બેદરકારી તંદુરસ્‍તી બગાડશે. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ લેવું ૫ડશે. માનહાનિ અને ધનહાનિ થવાનો સંભવ છે.

સિંહ

આજનો દિવસ આપના માટે લાભકારક નીવડશે, ૫રંતુ મનનું ઢચુપચુ વલણ હાથમાં આવેલી તક ગુમાવી ન દે તેનું ધ્‍યાન રાખવું ૫ડશે. સ્‍ત્રી મિત્રોથી મુલાકાત અને લાભ થાય. વડીલવર્ગના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં માંગલિક કાર્યો થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય. નોકરિયાતોને આવકના સ્‍ત્રોતમાં વધારો થશે. બહારગામ જવાનું આયોજન થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

આજે નવા કાર્યોની શરૂઆત કરવા મનમાં ઘડેલી યોજનાઓ આજે સાકાર થશે. પિતા સાથેની આત્‍મીયતા વધે, તેમનાથી લાભ થાય. વેપારીઓ અને નોકરિયાત વર્ગને તેમના ક્ષેત્રમાં આગળ વધવાના યોગ છે. ધન, માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય. સરકાર તરફથી ફાયદો થાય. તંદુરસ્‍તી સારી રહે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ અને સંવાદિતા રહેશે. ઉઘરાણી કે વેપારના કામ અર્થે બહારગામ જવાનું થાય.

તુલા

બૌદ્ઘિકો કે સાહિત્‍યરસિકો સાથે મુલાકાતથી આપ જ્ઞાનગોષ્ટિમાં સમય ૫સાર કરો. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. લાંબા અંતરનો પ્રવાસ કે યાત્રાધામની મુલાકાત થાય. વિદેશગમન માટેની તકો સર્જાય તથા વિદેશવસતા મિત્ર કે સ્‍નેહીજનના સમાચાર મળે. આરોગ્‍ય થોડું નરમગરમ રહે. સંતાનોની સમસ્‍યાઓ ચિંતા ઉ૫જાવશે.

વૃશ્ચિક

વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો જરૂરી છે. રોજિંદા કાર્યો સિવાય નવું કામ હાથ ધરવું યોગ્‍ય નથી. બીમાર ૫ડવાના યોગ છે તેથી ખાન-પાનમાં ધ્‍યાન રાખવું. ઓચિંતો ધનલાભ થાય. આધ્‍યાત્મિક સાધના માટે સારો સમય છે. ચિંતન, મનનમાં સમય ગાળવાથી માનસિક શાંતિ સાથે ઉપાધિઓથી દૂર રહી શકશો.

ધન

પાર્ટી, પિ‍કનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્‍ત્ર ૫રિધાન આજના દિવસની વિશેષતા રહેશે. મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. વિજાતીય આકર્ષણ અનુભવશો. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહેશે. દાં૫ત્‍યજીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. જાહેર સન્‍માન અને નામના મળે. બૌદ્ઘિક, તાર્ક‍િક વિચાર વિનિમય થાય. ભાગીદારીમાં લાભ મળશે.

મકર

વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે. ઉઘરાણી કે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. આયાત નિકાસના વેપારીઓને ફાયદો થશે. ૫રિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. આર્થિક લાભ થાય કાનૂની આંટીઘૂંટીઓથી સાવચેત રહેવું. તંદુરસ્‍તી સારી રહેશે. વિરોધીઓની ચાલ નિષ્‍ફળ બનશે.

કુંભ

માનસિક અશાંતિ અને ઉદ્વેગ ભરેલો દિવસ છે. ઝડ૫થી બદલાતા વિચારોને કારણે અનિર્ણાયકતા રહેશે તેથી ચોક્કસ નિર્ણય નહીં લઇ શકો. સંતાનોના પ્રશ્ન મુંઝવશે. તબિયતમાં પેટની બીમારીઓ સતાવે તેવો સંભવ છે. કાર્ય નિષ્‍ફળતા હતાશા આપે. આકસ્મિક ધનખર્ચ થાય. સાહિત્‍ય લેખન માટે અનુકૂળ દિવસ હોવાનું જણાય છે.

મીન

આપને આજના દિવસ સાવધાની રાખવા સલાહ છે. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ ઉભો થાય માતાનું સ્‍વાસ્‍થ્‍ય ચિંતા ઉ૫જાવશે. આરોગ્‍ય બગડવાની શક્યતા રહે. માનસિક ઉદ્વેગ છે. ધન અને માનહાનિ થાય. નોકરીમાં સમસ્‍યાઓ ઉભી થાય. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવી. સ્‍ત્રીઓ સાથેના સંબંધો હાનિકર્તા નીવડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">