મહાશિવરાત્રી: સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી

આજે મહાદેવનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ છે. ત્યારે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભાવિકોની લાંબી કતારો લાગી છે અને મંદિર પરિસરમાં જય સોમનાથનો નાદ ગૂંજી ઉઠ્યો છે તો આજે રાત્રે 12 વાગ્યે મહા આરતી પણ યોજાનાર છે. ત્યારે […]

Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:21 PM

આજે મહાદેવનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ છે. ત્યારે સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભાવિકોની લાંબી કતારો લાગી છે અને મંદિર પરિસરમાં જય સોમનાથનો નાદ ગૂંજી ઉઠ્યો છે તો આજે રાત્રે 12 વાગ્યે મહા આરતી પણ યોજાનાર છે. ત્યારે આજે સોમનાથ સતત હરહર મહાદેવના નાદથી ગૂંજશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજે શિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લાખો ભાવિકો ઉમટ્યા. વહેલી સવારના 4 વાગ્યાથી સોમનાથ મંદિર ખુલ્લું મુકાયું હતું, જ્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે લોકો દોઢ થી બે કિલોમીટર લાંબી કતારોમાં ઉભા હતા. કલાકો સુધી કતારમાં ઉભા રહ્યા બાદ પણ શ્રદ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર વસતા મિત્ર કે સ્‍નેહીના સમાચાર કે સંદેશાવ્‍યવહાર લાભદાયી નીવડશે

Follow Us:
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">