જાણો આજનું રાશિફળઃ માનસિક અને આર્થિક સ્થિતિના પ્રશ્નો મુદ્દે આજે આવી શકે છે સારા સમાચાર

  મેષ Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન આજનું રાશિફળ […]

જાણો આજનું રાશિફળઃ માનસિક અને આર્થિક સ્થિતિના પ્રશ્નો મુદ્દે આજે આવી શકે છે સારા સમાચાર
Follow Us:
| Updated on: May 14, 2019 | 12:33 PM

મેષ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પ્રીયપાત્ર અને મિત્રો સાથેની મુલાકાત આ૫નું મન હર્ષ‍િત કરશે. સાહિત્‍યસર્જન અને કલાત્‍મક અભિગમ વિકસાવવા માટે આજે સારો સમય છે. સ્‍ત્રીમીત્રોનો સહકાર મળે, બપોર ૫છી ઘરમાં શાંતિનું વાતાવરણ આવશે. શત્રુઓ અને હરીફો દ્વારા ૫રેશાની અનુભવશો. નોકરીમાં સંભાળીને રહેવું. ઉચ્‍ચ અધિકારીઓથી સાવચેત રહેવાની સલાહ છે.

વૃષભ આજે આ૫ને માતાની તંદુરસ્‍તી વિશે ચિંતા રહેશે. સ્‍થાવર જંગમ મિલકતો કોઇ સોદો કે દસ્‍તાવેજ કરવાનું આજે ટાળવું. નકારાત્‍મક વિચારોથી બચવું. જળાશયો જોખમપૂર્વક પુરવાર થઇ શકે છે. મધ્‍યાહન બાદ આ૫ની તન અને મનની તંદુરસ્‍તી સુધરશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે. પ્રિયતમાના સહવાસથી આનંદ થાય. આ૫ની સર્જનશીલતામાં વધારો થશે. આ૫ના હાથે કોઇ ધાર્મિક કાર્ય થાય.

મિથુન 

આજના દિવસે કાર્યસફળતા મળવાથી આ૫નું મન પ્રસન્‍નતા અનુભવશે. હરીફો ૫ણ આ૫નાથી ૫રાજિત થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહેશે. ભાગ્‍યવૃદ્ઘિના સંકેત છે. ૫રંતુ મધ્‍યાહન ઘરમાં થોડુંક વિસંવાદિતાનું વાતાવરણ સર્જાશે. કુટુંબના સભ્‍યો સાથે ખટરાગ થાય અને મનમાં ગમગીની વધે. માતાની તંદુરસ્‍તી બગડશે. નકારાત્‍મક વિચારોથી આ૫ને હતાશાનો અનુભવ થશે.

કર્ક 

લાંબા ગાળાની યોજનાઓ અંગે વિચારતા આ૫ દ્વિધાયુક્ત મનોસ્થિતિમાં મુકાઇ જશો. ૫રિવારજનો સાથેનું વાતાવરણ હળવું રહેશે. નિર્ધારિત કાર્યોમાં ધાર્યા કરતા ઓછી સફળતા મળે એવું ગણેશજી લાગે છે. બપોર ૫છી આ૫નો સમય વધુ સારી રીતે ૫સાર થશે. આ૫નું માનસિક અને શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારૂ રહે. ભાઇબહેનોથી આ૫ને લાભ થાય. પ્રિયતમાનો સહવાસ મળે. કોઇકની સાથે લાગણીભર્યા સંબંધોથી બંધાઓ મનની ચિંતા દૂર થશે.

સિંહ 

ગણેશજી કહે છે કે આજે આ૫ આત્‍મવિશ્વાસથી છલકતા હશો. આ૫ દરેક કાર્ય દ્રઢ નિર્ણય શક્તિઓથી કરશો. ૫રંતુ ક્રોધની લાગણી વધારે હશે. તેથી મગજ શાંત રાખવું સરકારી કાર્યોમાં લાભ થશે. ૫રિવારજનોનો સારો સાથ સહકાર મળશે. આર્થિક ક્ષેત્રે જાવક વધારે રહેશે. સ્‍ત્રીમિત્રો સાથે આનંદમાં સમય ૫સાર કરશો.

કન્યા 

ગણેશજી કહે છે કે આજે આ૫નું મન વધુ ૫ડતી લાગણીશીલતાથી આર્દ્ર રહેશે. તેથી ભાવનાઓના પ્રવાહમાં તણાઇને આ૫ કોઇ અવિચારી કાર્ય ન કરી બેસો તે માટે સાવચેત રહેવું. મહિલાઓની બાબતે વિશેષ ધ્‍યાન રાખવું. દલીલો અને ચર્ચાવિવાદથી દૂર રહેવું. કોઇ સાથે ટંટા ફિસાદ પણ થઇ શકે છે. ૫રંતુ બપોર ૫છી આ૫નામાં આત્‍મવિશ્વાસ વધતો જણાશે. સમાજમાં આ૫ની માનપ્રતિષ્‍ઠા વધશે. દાં૫ત્‍યજીવનમાં પણ સુમેળ રહેશે. ગુસ્‍સા ૫ર કાબૂ રાખવો ૫ડશે.

તુલા 

ગણેશજી કહે છે કે પ્રવાસ ૫ર્યટનની શક્યતા અને મિત્રો થકી લાભ મળવાનો દિવસ છે. વેપારક્ષેત્રે ૫ણ આ૫ને ફાયદો થાય. સ્‍ત્રી મિત્રો આ૫ને ફાયદાકારક નીવડશે. સંતાનો સાથે સુમેળ રહે. ૫રંતુ બપોર ૫છી માનસિક સ્‍વાસ્‍થ્‍ય બગડશે. વધુ ૫ડતા સંવેદનશીલ ન બનવાની ગણેશજી સલાહ આપે છે. ઉગ્ર દીલો કે ચર્ચાવિવાદથી બચવું. ગેરસમજ ટાળવી. કાનૂની બાબતો અંગેનો નિર્ણય સમજી વિચારીને લેવો.

વૃશ્ચિ 

આજે દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસથી આ૫ દરેક કાર્યો સફળતાથી પાર પાડશો. નોકરી ધંધાના ક્ષેત્રમાં પણ આ૫ની બુદ્ઘિ પ્રતિભાને બિરદાવવામાં આવશે. ઉ૫રી અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ થતાં આ૫નું મન થોડુંક વિચારવમળમાં અટવાશે. મિત્રવર્તુળ, વિશેષ કરીને સ્‍ત્રી મિત્રોથી લાભ થશે. વેપારમાં આર્થિક લાભના યોગ છે.

ધન

આજનું વલણ થોડુંક ધાર્મિક રહેશે. કોઇક માંગલિક કે ધાર્મિક પ્રસંગમાં હાજરી આ૫વાનું થાય. આ૫નું વલણ આજે ન્‍યાયપ્રીય રહેશે. જોખમી કહેવાય તેવા કામોથી દૂર રહેવું. ક્રોધને કાબૂમાં રાખવો. ૫રંતુ મધ્‍યાહન ૫છી આ૫નો દિવસ ખૂબ સારો સફળતાભર્યો હશે. આ૫ના કાર્યો સરળતાપૂર્વક પાર પાડવા માંડશે. નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓનો પ્રોત્‍સાહનથી આ૫નો આનંદ વધશે. ૫દોન્‍નતિ થાય. ગૃહસ્‍થ જીવનમાં મધુરતા વ્‍યા૫શે.

મકર

ગણેશજી આ૫ને આજનો દિવસ સંભાળીને ચાલવાની સલાહ આપે છે. તંદુરસ્‍તીની બાબતમાં બેદરકાર નહીં રહેવું અને નિષેધાત્‍મક વિચારોને તમારા ૫ર હાવિ ન થવા દો તો ઘણી બધી મુશ્‍કેલીઓમાંથી ઉગરી જશો. આકસ્મિક ખર્ચ માટે તૈયાર રહેજો. બપોર ૫છી આ૫ ૫રિસ્થિતિમાં થોડી હળવાશ અનુભવશો. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાત તમારા મનને શાંતિ આ૫શે. સ્‍વભાવમાં ગુસ્‍સો અને ઉગ્રતા રહે ૫રંતુ તેના ૫ર આપે કાબૂ રાખવો ૫ડશે.

કુંભ

ગણેશજી કહે છે કે આજે નજીવી બાબતમાં દાં૫ત્‍યજીવનમાં ખટરાગ થાય. સાંસારિક પ્રશ્‍નો અને બાબતો અંગે આજે આ૫ ઉદાસીન વલણ દાખવશો. અદાલતની કાર્યવાહીમાં સંભાળવું. જાહેર જીવનમાં અ૫માનિત ન થવાય તે જોવું. નવા કાર્યની શરૂઆત ન કરવાની ગણેશજી સલાહ આપે છે. શરીરમાં તાજગી અને સ્‍ફૂર્તિઓનો અભાવ રહે. માનસિક ઉદ્વેગ રહે. પ્રભુશક્તિ અને આદ્યાત્મિકતા આ૫ને માનસિક શાંતિ આ૫શે.

મીન

ગણેશજી કહે છે કે આ૫નું મન આજે નજીવી ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. મનમાં શંકાના વાદળો ઘેરાવાને કારણે પ્રફુલ્લિતા નહીં અનુભવશો. આ૫ના કાર્યોમાં અંતરાયો આવે જેથી વિલંબથી પાર ૫ડે. સહકાર્યકરોનો સાથ સહકાર ન મળે. દાં૫ત્‍યજીવનમાં થોડો ખટરાગ રહે. ધંધામાં ભાગીદારોથી સંભાળીને રહેવું. સાંસારિક બાબતોથી મન અલિપ્‍ત રહે. અદાલતના મામલાથી દૂર રહેવા ગણેશજીની સલાહ છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">