અયોધ્યા: યોગી આદિત્યનાથ ભગવાન શ્રી રામ અને સીતા માતાને 1 કિલો સોનાનો મુગટ પહેરાવશે, જુઓ વીડિયો
યોગી આદિત્યનાથ 24 નવેમ્બરના રોજ અયોધ્યામાં આવેલા ભક્તમાલ મંદિરના સાકેતવાસી આચાર્ય રામશરણ દાસની પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે સીએમ યોગી મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શ્રી રામ અને સીતા માતાને સોનાના મુગટ અર્પણ કરશે. મુગટની સાથે પ્રભુ શ્રી રામને છત્ર, બુટ્ટી, હાર વગેરે પણ અર્પણ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 24 નવેમ્બરના રોજ અયોધ્યામાં આવેલા ભક્તમાલ મંદિરના સાકેતવાસી આચાર્ય રામશરણ દાસની પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે સીએમ યોગી મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શ્રી રામ અને સીતા માતાને સોનાના મુગટ અર્પણ કરશે. મુગટની સાથે પ્રભુ શ્રી રામને છત્ર, બુટ્ટી, હાર વગેરે પણ અર્પણ કરવામાં આવશે. આ મુગટ અને આભૂષણ રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજુરોને કેવી રીતે બહાર કાઢવામાં આવશે? ફોરેન એક્સપર્ટે કર્યો પ્લાન, જુઓ વીડિયો
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિર નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યુ છે. જાન્યુઆરી 2024 માં રામ લલ્લા મંદિરના ગર્ભ ગૃહમાં વિરાજમાન થશે.
Published on: Nov 22, 2023 12:54 PM
Latest Videos