AMRELI : બાબરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, કોણે મેળવી જીત ?

AMRELI : બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. બાબરા માર્કેટિંગ યાર્ડ પર વર્તમાન ચેરમેન જીવાજીભાઈ રાઠોડની પેનલનો વિજય થયો છે.

| Updated on: Mar 13, 2021 | 3:03 PM

AMRELI : બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. બાબરા માર્કેટિંગ યાર્ડ પર વર્તમાન ચેરમેન જીવાજીભાઈ રાઠોડની પેનલનો વિજય થયો છે. તમામ 16 બેઠક પર આ પેનલ વિજય બની છે.આ પહેલા ખરીદ વેચાણ સંઘ અને વેપારી પેનલની 6 બેઠક બિન હરીફ થઈ ચુકી છે. તો આજે 10 ખેડૂત વિભાગની બેઠક પર પણ 10 એ 10 બેઠક પર વિજય થયો. પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા પણ ખેડૂત વિભાગની બેઠક પરથી વિજેતા થયા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">