મોરબી: પગાર લેવા માટે ગયેલા યુવકને મોઢામાં પગરખું લેવડાયું! પોલીસે નોંધી ફરિયાદ

મોરબીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે, ભોગ બનનાર યુવકે આરોપીઓને ત્યાં નોકરી કરતો હતો, પરંતુ 20 દિવસ બાદ યુવકે કોઈ કારણોસર નોકરી છોડી દીધી અને પોતાનો બાકી પગારની માગણી કરી હતી.

| Updated on: Nov 24, 2023 | 1:36 PM

મોરબીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. વિભૂતિ પટેલ, ઓમ પટેલ સહિતના આરોપીએ માર માર્યા હોવાનો યુવકે આરોપ લગાવ્યો છે.

ભોગ બનનાર યુવકે આરોપીઓને ત્યાં નોકરી કરતો હતો, પરંતુ 20 દિવસ બાદ યુવકે કોઈ કારણોસર નોકરી છોડી દીધી અને પોતાનો બાકી પગારની માગણી કરી, ત્યારે વિભૂતિ પટેલ સહિતના આરોપીએ પીડિત યુવકને ઓફિસ પર બોલાવી બેલ્ટ અને ઝાપટથી યુવકને ઢોર માર માર્યો હોવાનો આરોપ યુવક દ્વારા લગાવવામાં આવ્યો છે.

હદ તો ત્યાં થઈ ગઈ કે યુવકને જાતિ આધારિત શબ્દો કહીને અપમાનિત પણ કરવામાં આવ્યો હોવાનો આરોપ યુવક દ્વારા લગાવવામાં આવ્યો છે. યુવકના મોમાં પગરખા રાખીને અપમાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ડિવિઝન પોલીસે એટ્રોસિટી એકટ સહિતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: મોરબીઃ દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના, દારૂ બનાવતી ભઠ્ઠીઓનો વીડિયો વાયરલ

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">