વીડિયો: છોટાઉદેપુરમાં રસ્તા પર આખલા યુદ્ધ, રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા
છોટાઉદેપુરમાં રસ્તા પર આખલાઓ યુદ્ધ જોવા મળ્યું હતું. જેના કારણે રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. પાવર હાઉસ ચાર રસ્તા નજીક 2 આખલા જોરદાર રીતે બાખડ્યા હતા. આખલાની લડાઈથી રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. આ આખલાની અડફેટે કોઈપણ રાહદારી ઘાયલ થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
છોટાઉદેપુરમાં રસ્તા પર આખાલા યુદ્ધ કરતા જોવા મળ્યા હતા, જો કે આ યુદ્ધના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમના જીવ તાળવે ચોટ્યા હતા. શહેરના પાવર હાઉસ ચાર રસ્તા પાસે 2 આખલા જોરદાર રીતે બાખડ્યા હતા. જો કે આખલાની લડાઈના સમયે વાહન ચાલકો પાસેથી ભય વચ્ચે પસાર થઈ રહ્યા હતા.
મહત્વનું છે કે, નગપાલીકા દ્વારા રખડતા ઢોરને પકડવામાં આવતા નથી, જેના કારણે અનેક વખત અકસ્માત પણ સર્જાય છે. જો કે નગરપાલીકાના અધિકારીઓ શું ઊંઘમાં છે.
આ પણ વાંચો: વીડિયો: છોટાઉદેપુરમાં સરકાર સાથે છેતરપિંડી કરનારા બે ઠગોએ આદીવાસીઓ પાસેથી પૈસા પડાવ્યા !
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

