વીડિયો: સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્ટ એટેકથી હાહાકાર, 24 કલાકમાં 5 લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકેના કારણે 5 લોકોનાં મોત થયા છે. સુરેન્દ્રનગરમાં 2, લખતરમાં 1, લીંબડીમાં 1 અને ધજાળામાં 1 વ્યક્તિનું મોત થયું છે. ધજાળા ગામે 40 વર્ષીય મહિલાનું મોત થયું છે, જ્યારે પાણસીણાં ગામે 33 વર્ષીય યુવકનો જીવ ગયો હતો. થોડા સમય પહેલા 10 વર્ષના બાળકનું પણ હાર્ટ એટેકના કારણે મોત થઈ રહ્યા છે.
રાજ્યમાં યુવાઓમાં હાર્ટ એટેકના કારણે મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકેના કારણે 5 લોકોનાં મોત થયા છે. સુરેન્દ્રનગરમાં 2, લખતરમાં 1, લીંબડીમાં 1 અને ધજાળામાં 1 વ્યક્તિનું મોત થયું છે. 24 કલાકમાં જ પાંચ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થતાં હાહાકાર મચ્યો છે. ધજાળા ગામે 40 વર્ષીય મહિલાનું મોત થયું છે, જ્યારે પાણસીણાં ગામે 33 વર્ષીય યુવકનો જીવ ગયો હતો
મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા અમુક મહિનાઓથી યુવાનો સહિત બાળકો અને વૃદ્ઘોમાં પણ હાર્ટ એટેકનું શંકટ વધી ગયું છે, થોડા સમય પહેલા 10 વર્ષના બાળકનું પણ હાર્ટ એટેકના કારણે મોત થઈ રહ્યા છે, થોડા સમય પહેલા નવરાત્રીમાં પણ લોકોને હાર્ટ એટેકના કેસ વધી ગયા છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના સાયલામાં વીજ કંપનીના ત્રાસથી લોકોએ ગળેફાંસો ખાવાની ઉચ્ચારી ચીમકી, જાણો કારણ
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)